ધંધુકા તાલુકાના ખડોળ ગામે શ્રી વાળા એલ આર હાઈસ્કુલ ખાતે ૧૧ સપ્ટેમ્બર સ્વામી વિવેકાનંદજીના દિગ્વિજય દિવસની ઉજવણી કરાઈ. - At This Time

ધંધુકા તાલુકાના ખડોળ ગામે શ્રી વાળા એલ આર હાઈસ્કુલ ખાતે ૧૧ સપ્ટેમ્બર સ્વામી વિવેકાનંદજીના દિગ્વિજય દિવસની ઉજવણી કરાઈ.


ધંધુકા તાલુકાના ખડોળ ગામે શ્રી વાળા એલ આર હાઈસ્કુલ ખાતે સ્વામી વિવેકાનંદજીના દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ધંધુકા તાલુકા દ્રારા ૧૧ સપ્ટેમ્બર, સ્વામી વિવેકાનંદજીના દિગ્વિજય દિવસની ઉજવણી ધંધુકા તાલુકાના ખડોળ ગામે શ્રી વાળા એલ આર હાઈસ્કુલ માં કરવામાં આવી. જેમાં સ્કુલના આચાર્યશ્રી તથા શિક્ષક શ્રી દ્રારા સ્વામી વિવેકાનંદજી ના જીવન ચરિત્ર વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું સાથે રાષ્ટ્ર હિતની પ્રવૃતિઓમાં યુવાઓ વધારે જોડાય એના પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું આજના કાર્યક્રમમાં ખડોળ ગામ શ્રી વાળા એલ આર હાઈ સ્કુલ ના આચાર્યશ્રી જીતેન્દ્રસિંહ ગોહિલ સ્કુલ શિક્ષક સ્ટાફ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ધંધુકા તાલુકા સંયોજક શ્રી ભરતભાઈ સોલંકી , વિદ્યાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.