ધંધુકા પી.એમ. બી હેલ્થ સેન્ટર ખાતે ખતના કેમ્પ યોજાયો. - At This Time

ધંધુકા પી.એમ. બી હેલ્થ સેન્ટર ખાતે ખતના કેમ્પ યોજાયો.


ધંધુકા પી.એમ. બી હેલ્થ સેન્ટર ખાતે ખતના કેમ્પ યોજાયો.

ધંધુકા ખાતે 15 વર્ષ સુધીના દરેક સમાજના બાળકો જેને પેસાબની તકલીફ હોય તેમને પી.એમ.બી હોસ્પિટલ ખાતે ખતના કેમ્પ યોજાયો.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આજ રોજ પી.એમ. બી હેલ્થ સેન્ટર ખાતે ખતના કેમ્પ યોજાયો હતો. જેમાં 15 વર્ષ સુધીના બાળકોને પેસાબમાં પડતી તકલીફને દૂર કરવા ખતનાનું રાહત દરે કેમ્પ યોજાયો હતો. જેમાં ભાવનગરનાં ખ્યાતનામ ડો. જુનેદ લાખાણી હાજર રહ્યા હતા.
કેમ્પમાં આવનાર ગરીબ વર્ગનાં બાળકોને દવાઓમાં 50% સુધીની રાહત આપવા માં આવી હતી.
આ કેમ્પમાં 105 બાળકોનાં નામ નોંધવામાં આવ્યા હતા,જેમાં ધંધુકા અને તેમજ આજુબાજુનાં ગામના લોકોએ લાભ લીધો હતો.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.