હાલીસા પ્રાથમિક શાળામાં ગેટ ન ખુલતા વિધાર્થીઓ શાળાની બહાર હેરાન થતા હોવાની વિગત આવી સામે
દહેગામ તાલુકાની હાલીસા પ્રાથમિક શાળામાં ગેટ ન ખુલતા ગામના વિધાર્થીઓ શાળાના ગેટ બહાર બેસવા મજબુર બન્યા હોવાની ગ્રામજનો દ્વારા વિગતો મળવા પામી છે જેમાં હાલીસા ગ્રામજનો દ્વારા તાત્કાલિક પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ આચાર્યને આ બાબતે રજૂઆત કરવામાં આવશે તેમજ ઉનાળામાં ગરમી હોવાને કારણે સવારે અડધો કલાક વિધાર્થીઓ વહેલા શાળામાં આવી જાય છે પરંતુ શાળાનો ગેટ બંધ હોવાથી વિધાર્થીઓ ગામમાં દુકાનો આગળ તેમજ ગામમાં બેસી ગરમીમાં હેરાન થાય છે જેથી શાળાનો ગેટ થોડોક વહેલા ખોલવા ગ્રામજનો દ્વારા શાળાના આચાર્યને રજૂઆત કરવામાં આવશે તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
