સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ દિવ્ય સમૂહ સંધ્યા મહાઆરતી કરવામાં આવી - At This Time

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ દિવ્ય સમૂહ સંધ્યા મહાઆરતી કરવામાં આવી


સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ દિવ્ય સમૂહ સંધ્યા મહાઆરતી કરવામાં આવી

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તા.16-03-2024ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર કરી સાંજે 6:45 કલાકે દિવ્ય સમૂહ સંધ્યા મહાઆરતી કરવામાં આવી કરવામાં આવી હતી જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.