વડનગર માં પાણી પાઈપલાઈન ખુલ્લી રાખતા પાઈપલાઈન ચોકપ થ ઈ જાય તો જવાબદારી કોની રહેશે.!? - At This Time

વડનગર માં પાણી પાઈપલાઈન ખુલ્લી રાખતા પાઈપલાઈન ચોકપ થ ઈ જાય તો જવાબદારી કોની રહેશે.!?


વડનગર માં પાણી પાઈપલાઈન ખુલ્લી રાખતા પાઈપલાઈન ચોકપ થ ઈ જાય તો જવાબદારી કોની રહેશે.!?

વડનગર માં પાણી ની પાઈપલાઈન નાખવા માં આવે છે. તેમાં પાઈપ ના છેડે પાઈપલાઈ ન ના મુખ પર પેકિંગ કેમ મુકવામાં નથી આવ્યું જો પાઈપલાઈન માં કંઈ પથ્થર કે જીવજંતુ ઘુસી જાય ત્યારે પાઈપલાઈન ચોકપ થ ઈ જાય તો જવાબદારી કોની રહેશે . તો વડનગર જુના ચાચરે પાણી ની પાઈપલાઈન નાખવા માં આવે છે પણ તે પાઈપલાઈન ને મુખ ખુલ્લું કેમ રાખવામાં આવે છે. આમતો કોન્ટ્રાકટરે આ કોઈ ચેકિગ કરતાં નથી જ્યારે પાઈપલાઈન ચોકપ થાય ત્યારે ફરીથી ખોદકામ કરવા નું તો કેવા કોન્ટ્રાકટરો છે આ બધું ધ્યાન રાખતા નથી આ વી રીતે ખુલ્લી પાઈપલાઈન રાખ શે તો શું ખાતરી આ પાઈપલાઈન ચોકપ થ ઈ જાય તો ખબર કે મ રાખતા નથી વડનગરમાં પાઈપલાઈન માં ધોર બેદરકારી રાખવામાં આવી રહી છે.તે દેખાઇ રહ્યું છે જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી તેવું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image