જસદણ મુકામે કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

જસદણ મુકામે કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું


જસદણ મુકામે કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ભારતના મૂળ નિવાસી કોળી સમાજનું ભાજપના કનુભાઈ દેસાઈ દ્વારા શાબ્દિક રીતે જે અપમાન કરવામાં આવ્યું તેને લઈને ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન તેમજ ગુજરાતના રાજ્યપાલ મુખ્યમંત્રી તેમજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે ભાજપના કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજનું શાબ્દિક રીતે જે અપમાન કરવામાં આવ્યું છે અને સમાજને લાગણી દુભાણી છે જેને લઇ આ ભાજપના મંત્રી દેસાઈને યુદ્ધના ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને ભારતના મૂળ નિવાસી કોળી સમાજની માફી માગવામાં આવે તે અનુસંધાને જસદણ મુકામે ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ તકે કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઇ રાજપરા દ્વારા કોળી સમાજના આગેવાનોને સાથે રાખી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.