વિસાવદર તાલુકાના લેરિયા ગામે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મોક્ષ કથાનુ આયોજન.
વિસાવદર તાલુકાના લેરિયા ગામે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મોક્ષ કથાનુ આયોજન.
વિસાવદર તાલુકાના લેરિયા ગામે આગામી તારીખ 22/3/23 થી 29/3/23 સુધી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મોક્ષ કથાનુ આયોજન મેવાડા પરિવાર દ્વરા કરવામાં આવ્યું છે.
આ જ્ઞાન યજ્ઞ પ્રસંગે સૌરાષ્ટના સંતો મહંતો પધારશે જેમને હેલીકૉપટર દ્વરા પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવશે.
વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ધર્મ પ્રેમી જનતાને પધારવા આથી આમન્ત્રણ આપવામાં આવશે. આ સત કાર્યનો લાભ લે તેમ જણાવવામાં આવ્યું છે.
આ જ્ઞાન યજ્ઞમા વક્તા શાસ્ત્રી રાકેશભાઈ મહેતા પોતાની મધુર વાણીથી કથાનુ ભક્તોને રસપાન કરાવશે.
સાથે તારીખ 25/3/23 ને શનિવારના રાત્રીના સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જેમાં પ્રખ્યાત ભજન આરાધક બિરજુ બારોટ પોતાની વાણીમા ભજનો રજૂ કરશે.
તો આ ભક્તિમય કાર્યક્રમમા પધારવા જાહેર જનતાને આમન્ત્રણ આપવા આવે છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.