રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા કાળા કાચની ગાડીઓનું ચેકિંગ કરવામાં આવેલ.
રાજકોટ શહેર તા.૩/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ટ્રાફિક શાખા ના અધિકારી દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં જરૂરી દસ્તાવેજ તેમજ બ્લેક ફિલ્મ જેવા વાહનો તપાસી દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી. ટ્રાફિક શાખાના DCP પૂજા યાદવ ના માર્ગ દર્શન હેઠળ P.I એસ.એન.રાઠોડ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.