આણંદ ગામડી મર્ડર મિસ્ટ્રીમાં કોકડું ફરી ગુચવાયું - At This Time

આણંદ ગામડી મર્ડર મિસ્ટ્રીમાં કોકડું ફરી ગુચવાયું


આણંદ શહેરના ગામડી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના 8 વર્ષીય પુત્રનું મોઢું-નાક દબાવી, શ્વાસ રૂંધી હત્યા કર્યાં બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે, આણંદ ટાઉન પોલીસ દ્વારા કાર્યવાહી કરું તપાસ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આણંદ શહેરના આ ચકચારી મર્ડર મિસ્ટ્રી માં હજુ શું વળાંક આવે છે એ જોવાનું રહીયું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.