આજરોજ ભોલેશ્વર વિસ્તારના માણસો દ્વારા પરબડા ગ્રુપ ગામ પંચાયત ઘેરાવ કર્યો હતો - At This Time

આજરોજ ભોલેશ્વર વિસ્તારના માણસો દ્વારા પરબડા ગ્રુપ ગામ પંચાયત ઘેરાવ કર્યો હતો


આજરોજ ભોલેશ્વર વિસ્તારના માણસો દ્વારા પરબડા ગ્રુપ ગામ પંચાયત ઘેરાવ કર્યો હતો અને સૂત્રોચાર બોલ્યા હતા પરબડા ગ્રુપ ગામ પંચાયતમાં સમાવી ભોલેશ્વર ખાડિયા વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી *પીવાનો પાણીના બોરની મોટર બળી ગયેલી હાલતમાં છે* પરબડા ગ્રુપ ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો આજની તારીખમાં પીવાના પાણીના બોર નો નિકાલ નહીં કરવામાં આવે તો હું કુમાર ભાટ આવતીકાલે હિંમતનગર તાલુકા પંચાયતની આગળ ધરણા કરવા મજબૂર થઈશ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.