સંતરામપુર બજારના વહેપારીઓને શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીડોરે ધન તેરસ, દિવાળી અને નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવી - At This Time

સંતરામપુર બજારના વહેપારીઓને શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીડોરે ધન તેરસ, દિવાળી અને નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવી


આજરોજ સંતરામપુર મુકામે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઇ ડિંડોર સાહેબે મેઈન બજારથી પ્રતાપપુરા સુઘી આવતી તમામ દુકાનોના વેપારીઓ સહિત પાથરણા લઇને નાનો મોટો રોજગાર કરતા વેપારીઓની પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ધન તેરસ, દિવાળી અને નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવી.આ પ્રસંગે તાલુકા મંડળના પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલીયા, તાલુકા તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરીશભાઈ વળવાઈ, BLO 1 શ્રી મહેન્દ્રભાઈ પટેલ, સહિત પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રીપોર્ટ‌.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.