દામનગર ૧૪૦૦ યુવાનો નું સંગઠન પટેલ યુવા આર્મી ટીમ નું ડેલીગેશન જિલ્લા સાંસદ સુતરિયા અને ધારાસભ્ય તળાવિયા સમક્ષ ત્રણ માંગો રજૂ કરી
દામનગર ૧૪૦૦ યુવાનો નું સંગઠન પટેલ યુવા આર્મી ટીમ નું ડેલીગેશન જિલ્લા સાંસદ સુતરિયા અને ધારાસભ્ય તળાવિયા સમક્ષ ત્રણ માંગો રજૂ કરી
દામનગર શહેર ની પટેલ યુવા આર્મી ટીમ નું ડેલીગેશન આજરોજ અમરેલી લોકસભા જિલ્લા સાંસદ ભરતભાઇ સુતરિયા અને લાઠી બાબરા દામનગર વિસ્તાર ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ને પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ને સાથે રાખી દામનગર ના વિવિધ પ્રશ્ને લેખિત રજુઆત કરતા આવેદન પત્ર પાઠવ્યા હતા દામનગર શહેર ના વિવિધ ૧૧ વિસ્તારો ના આવતા ભવિષ્ય ને સુનિશ્ચિત કરવા અશાંત ધારા હેઠળ સમાવવા માંગ કરાય તેમાં ઉંડપા શેરી ઘનશ્યામનગર હરેકૃષ્ણ સોસાયટી ઢીકુડીવાડી ભવાની ચોક થી જૂની અજય ટોકીઝ નું વચલું પરું જે.ડી પાર્ક સહજાનંદ વીલા પુરબીયા શેરી પોપટપરા સહિત ના વિસ્તારો નો સમાવેશ કરી ગુજરાત સરકાર મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શહેરી વિકાસ વિભાગ ગૃહમંત્રી મહેસુલ મંત્રી સહિત સબંધ કરતા વિભાગો ને પત્ર પાઠવી ત્વરિત આ અંગે ઠરાવ પરિપત્ર ગેજેટ દ્વારા અમલવારી માટે વિગતે આવેદન પત્ર પાઠવ્યું હતું પટેલ યુવા આર્મી નું ડેલીગેશન સમગ્ર શહેર ના જુદા જુદા સામાજિક સ્વૈચ્છિક સંગઠનો મંડળો ના સમર્થન કરતા ઓ સાથે પરંપરા રિવાજો પ્રથા ઓ સ્થાવર મિલકતો સહિત ની વિગતો થી વિસ્તૃત આધાર પુરાવાઓ થી સાંસદ તેમજ ધારાસભ્ય ને અવગત કરી ગુજરાત સરકાર ના મિનિસ્ટ્રી માંથી સત્વરે નિર્ણય લેવાય તે માટે આજરોજ આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી રાજ્ય ના વિવિધ વિભાગો ના મિનિસ્ટરો અને રાજ્ય સરકાર ના સચિવ શ્રી ઓ સહિત સબંધ કરતા ઓને આ અંગે સત્વરે ઠરાવ પરિપત્ર ગેજેટ કરવા માંગ કરાય છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.