જસદણમાં સેવ બર્ડ ગ્રુપ અને જીવદયા ગ્રૂપ નુ અબોલા જીવ પશુ પક્ષી માટે અનોખુ સેવાભાવી કાર્ય - At This Time

જસદણમાં સેવ બર્ડ ગ્રુપ અને જીવદયા ગ્રૂપ નુ અબોલા જીવ પશુ પક્ષી માટે અનોખુ સેવાભાવી કાર્ય


જસદણમાં સેવ બર્ડ ગ્રુપ અને જીવ દયા ગ્રૂપ દ્વારા કબૂતરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને કબૂતરને સારવાર આપવામાં આવી સેવ બર્ડ ગ્રુપ અને જીવ દયા ગ્રૂપ દ્વારા અવારનવાર અબોલા જીવ પશુ પક્ષી ના રેસક્યું કરવામા આવ્યાં છે અને આ અબોલા જીવ પશુ પક્ષી ને સેવ બર્ડ ગ્રુપ અને જીવ દયા ગ્રૂપ દ્વારા એક નવુ જ જીવન આપવામા આવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.