મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન ટ્રાયલ રન પર દોડતી કરાશે - At This Time

મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન ટ્રાયલ રન પર દોડતી કરાશે


અમદાવાદમાં મેટ્રો ટ્રેન સફળતાપૂર્વક શરૂ કરાયા બાદ હવે ગાંધીનગરમાં મેટ્રો દોડતી કરવા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ધમધોકાર કામગીરી ચાલી રહી છે. 2024માં લોકસભાની ચૂંટણી આવે છે તે પૂર્વે એપ્રિલ-મે મહિના સુધી ગાંધીનગરમાં મેટ્રો રેલ ટ્રાયલ રન પર દોડતી થઇ જશે. જેમાં એક રૂટ અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેકટર-1 સુધીનો રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.