ગાંધીનગરના મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલ
દહેગામ પોલીસે દહેગામ પોલીસ સ્ટેશન, સેક્ટર 7 પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદના નરોડા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાયેલા શખ્સની ધરપકડ કર્યા બાદ તેને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.
રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
