વિસાવદર માંથી લાખો રૂપિયા નું રેશનિંગ નું અનાજ ઝડપી પડતા પ્રાંતઅધિકારી
વિસાવદર માંથી લાખો રૂપિયા નું રેશનિંગ નું અનાજ ઝડપી પડતા પ્રાંતઅધિકારી
વિસાવદર પ્રાંતઅધિકારી કીર્તનરાઠોડ નેસરકાર દ્વારા ગરીબો ને આપવામાં આવતું રેશનિંગ ના ધવ અને ચોખા નો ગેરકાયદેસર વેપાર થયરહેલ હોયતેવી હકીકતમળતા પ્રાંતઅધિકારી દ્વારા જુદી જુદી ચાર ટિમબનાવીને વિસાવદર મા અનાજ નો ગેરકાયદેસર સંગ્રહકરતા હોય તેવા ગોડાઉન મા રેડકરતા લાખો રૂપિયા નો અનાજનો જથોહાથ લાગેલ હતોત્યારે ડીઝલ રીક્ષાચાલક ફેરિયાને પૂછતાં તે અનાજ ગામડામાંથી ભેગું કરીને એકસાથે વેંચતા હોવાનું કબૂલેલ હતુ તો વિસાવદર પ્રાંતઅધિકારી દ્વારા ગેરકાયદેસર અનાજ અંગેની રેડકરીને લાખો રૂપિયા નું અનાજ સીઝકરીને સરકાર હસ્તકરવાની કર્યાવાહી હાથ ધરવામાં આવીછેઆધાર ભૂત સૂત્રમાંથી જાણવા મળેલ વિગત મુજબ સીઝથયેલ અનાજ નો જથો 6લાખ રૂપિયા નો અને વાહન મળીને કુલ દસ લાખ રૂપિયા નો મુદામાલ સીઝ કરવાની કર્યાવાહી હાથ ધરવામાં આવેલ છે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.