વેજપુર ગામની દૂધ મંડળીમાં આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

વેજપુર ગામની દૂધ મંડળીમાં આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું.


તાલુકા આરોગ્ય અધિકારી ભિલોડા શ્રી ડો. વી.સી .ખરાડીના માર્ગદર્શનથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કિશનગઢના ડો.વિશાલ દેવ ડી .સાહેબ દ્વારા વેજપુર ગામની દૂધ મંડળીમાં આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું .જેમાં 150 થી વધારે દર્દીઓએ સારવારનો લાભ લીધો આ શિબિરમાં ડાયાબિટીસ બી.પી. એચ.બી.ની તપાસ કરવામાં અને તેવા દર્દીઓને સારવાર આપવામાં આવી. સી.એચ.ઓ.વેજપુર રોનકબેન બરંડા એફ.એચ.ડબલયુ વેજપુર કોમલબેન પરમાર આશાબહેનો તરાર સવિતાબેન અને પુષ્પાબેન પાંડોર વેજપુર દ્વારા સેવા આપવામાં આવેલ આ શિબિર ખૂબ જ સફળ રહી ગામના સેવા ભાવી જાગૃત લોકોએ સારી સેવા બજાવી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.

મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image