ધંધુકાના સ્વરધારા ગ્રુપ દ્વારા લતા મંગેશકરજીની પુણ્યતિથિ નિમિત્તે ફિલ્મી ગીત સંગીતનો ભવ્ય કાર્યક્રમ 6 ફેબ્રુઆરીએ યોજાશે. - At This Time

ધંધુકાના સ્વરધારા ગ્રુપ દ્વારા લતા મંગેશકરજીની પુણ્યતિથિ નિમિત્તે ફિલ્મી ગીત સંગીતનો ભવ્ય કાર્યક્રમ 6 ફેબ્રુઆરીએ યોજાશે.


ધંધુકાના સ્વરધારા ગ્રુપ દ્વારા લતા મંગેશકરજીની પુણ્યતિથિ નિમિત્તે ફિલ્મી ગીત સંગીતનો ભવ્ય કાર્યક્રમ 6 ફેબ્રુઆરીએ એપીએમસી હોલ ખાતે યોજાશે.

આગામી તારીખ 6 /2 /2024 મંગળવાર રાત્રે 8:30 કલાકે એપીએમસી હોલ ખાતે યોજાશે.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરના ખૂબ જ જાણીતા સ્વરધારા ગ્રુપ દ્વારા સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને કેન્દ્ર સરકારનું ભારત રત્ન પારિતોષિક મળ્યું છે, પરંતુ તેઓ ખરા અર્થમાં દેશનાં ‘રત્ન’ હોવાથી તેમનું જતન કરવું જોઈએ. એવા લતા મંગેશકરજીની પુણ્યતિથિ નિમિત્તે ફિલ્મી ગીત સંગીતનો ભવ્ય કાર્યક્રમ ધંધુકાના જ કલાકારો દ્વારા તેમજ અમદાવાદ અને બરવાળા શહેરના કલાકારો દ્વારા ગીત સંગીતનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે તો દરેક ગીત સંગીત પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ ધંધુકાના કલાકારો શ્રી અયુબ ખાન શ્રી તુષારભાઈ પરમાર શ્રી સુહાગ ભાઈ અર્ધવર્યું શ્રી હરિ ઓમ ભાઈ સોલંકી શ્રી ગૌતમભાઈ ચાવડા બરવાળા વાળાતેમજ અન્ય કલાકારો ગીત સંગીતદ્વારા તારીખ 6/2/ 2024 ને મંગળવારના રોજ રાત્રે 8:30 કલાકે શ્રોતાઓને સંગીતથી તરબોળ કરી દે તવો કાર્યક્રમ ધંધુકા એપીએમસી હોલ ખાતે યોજવામાં આવશે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.