(અજય ચૌહાણ) બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આગામી ૩૧ ડિસેમ્બર (થર્ટી ફર્સ્ટ) અનુસંધાને બોટાદ જીલ્લામાં આવેલ હોટલ/ગેસ્ટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકિંગ કરી જાહેરનામા ભંગ જેવા કે માન્ય રજીસ્ટ્રેશન સર્ટી ન હોવું, CCTV ન લગાડેલા હોવા તેમજ ત્યાં આવતા મુસાફરોની “પથિક” સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર ૨૭ હોટલ/ગેસ્ટ હાઉસ વિરુદ્ધ કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
(અજય ચૌહાણ)
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આગામી ૩૧ ડિસેમ્બર (થર્ટી ફર્સ્ટ) અનુસંધાને બોટાદ જીલ્લામાં આવેલ હોટલ/ગેસ્ટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકિંગ કરી જાહેરનામા ભંગ જેવા કે માન્ય રજીસ્ટ્રેશન સર્ટી ન હોવું, CCTV ન લગાડેલા હોવા તેમજ ત્યાં આવતા મુસાફરોની "પથિક" સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર ૨૭ હોટલ/ગેસ્ટ હાઉસ વિરુદ્ધ કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.