જસદણ તાલુકાના સાણથલી ગામની સીમમાથી આખરે દીપડો પાંજરે પુરાયો - At This Time

જસદણ તાલુકાના સાણથલી ગામની સીમમાથી આખરે દીપડો પાંજરે પુરાયો


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ તાલુકાના સાણથલી ગામની સીમમાં ચાર પાંચ દિવસથી ખુંખાર દીપડો આટાફેરા મારતો આ સમયે શિયાળુ પાકની મોસમ વચ્ચે ખેડુતોમાં ભય ફેલાયો હતો. તે અનુસંધાને વનતંત્રને જાણ થતાં તેમણે પગેરું શોધી પાંજરું મુકતા આખરે વનતંત્રના જાંબાઝ જવાનોએ દીપડાને પાંજરે પુરી વન હવાલે કરતાં ખેડુતોમાં હાશકારો થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.