નાગેશ્રી પોલીસ સ્ટેશનના કોળી કંથારીયા ગામની સીમમાં જાહેરમાં ગંજી પતાનો જુગાર રમી રમાડતા ૪ ઇસમોને રોકડ રૂ.૧૪,૦૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો કવોલીટી કેસ શોધી કાઢતી નાગેશ્રી પોલીસ* - At This Time

નાગેશ્રી પોલીસ સ્ટેશનના કોળી કંથારીયા ગામની સીમમાં જાહેરમાં ગંજી પતાનો જુગાર રમી રમાડતા ૪ ઇસમોને રોકડ રૂ.૧૪,૦૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો કવોલીટી કેસ શોધી કાઢતી નાગેશ્રી પોલીસ*


*નાગેશ્રી પોલીસ સ્ટેશનના કોળી કંથારીયા ગામની સીમમાં જાહેરમાં ગંજી પતાનો જુગાર રમી રમાડતા ૪ ઇસમોને રોકડ રૂ.૧૪,૦૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો કવોલીટી કેસ શોધી કાઢતી નાગેશ્રી પોલીસ*

ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ- જુગારની બદી દુર કરવા તથા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલાનાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે નાગેશ્રી પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.વી.પલાસ નાઓની સુચના મુજબ નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા આજરોજ તા.૧૬/૦૬/૨૦૨૪ ના શરૂ રાત્રીના બાતમી હકીકત આધારે કોળી કંથારીયા ગામની સીમમાં જાહેર જગ્યામાં ગંજી પત્તાના પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂપિયા ૧૪,૦૨૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-પર, કિં.રૂ.૦૦/૦૦ તથા એક ટોર્સ લાઇટ કી.રૂ.૧૦૦/- મળી કુલ રૂ.૧૪,૧૨૦/- ના મુદામાલ સાથે ૪ (ચાર) ઇસમો પકડાઇ જઇ તથા ૨ (બે) ઇસમો નાસી જઇ ગુન્હો કરેલ જેથી તમામ આરોપીઓ ઉપર જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

*પકડાયેલ આરોપીઓની વિગતઃ-*

(૧) મુકેશભાઇ ધીરૂભાઇ વાઘેલા, રહે.ચોત્રા, તા.રાજુલા, જિ.અમરેલી.

(૨) કિરણભાઇ દેવશીભાઇ સરવૈયા, રહે.જાંજડા, તા.રાજુલા, જિ.અમરેલી.

(૩) વનરાજભાઇ સુરંગભાઇ બોરીયા, રહે.ચોત્રા, તા.રાજુલા, જિ.અમરેલી.

(૪) ચંપુભાઇ ધોહાભાઇ વરૂ, રહે.ખાલસા કંથારીયા, તા.જાફરાબાદ, જિ.અમરેલી.

*નાસી ગયેલ આરોપીઓની વિગતઃ-*

(૧) વનરાજભાઇ રાવતભાઇ ઘડઘા, રહે.કોળી કંથારીયા, તા.જાફરાબાદ, જિ.અમરેલી.

(૨) જયરાજભાઇ નાથાભાઈ વરૂ રહે.કોળી કંથારીયા, તા.જાફરાબાદ, જિ.અમરેલી.

*આ કામગીરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.વી.પલાસ તથા અના હેડ કોન્સ. પી.એલ.મકવાણા તથા પો.કોન્સ મનિષભાઇ દિહોરા તથા પો.કોન્સ. કનુભાઈ બાંભણીયાનાઓ દ્વારા દ્વારા કરવામાં


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.