કંથારપુરા વડનું ડાળું તૂટી પડવાની ઘટના બાદ જાગેલું સરકારી તંત્ર હવે ગામના વેપારીઓને વડથી દૂર કરશે
હમણાં એકાદ અઠવાડિયા પહેલા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પ્રખ્યાત હેરિટેજ ધામ તરીકે જાણીતા કંથારપુરા વડનું મોટુ ડાળું તૂટી જવાની ઘટના બની જેમાં જેમાં ગામના તેમજ સ્થાનિક લોકોએ મીડિયામાં સરકાર વડનો વિકાસ કરતી નથી તેવા આક્ષેપો કરયા ત્યારબાદ ઉંગતું તંત્ર જાગતા તાત્કાલિક પ્રવાસન મંત્રી, ધારાસભ્ય, મામલતદાર, પ્રવાસન વિભાગ અધિકારી, વનવિભાગ ના અધિકારીઓ વડની પરિસ્થિતિ નો તાગ મેળવવા દોડી આવ્યા જેમાં હવે બલીનો બકરો હવે કંથારપુરા ગામના રોજી રોટી કમાઈને જીવતા નાના વેપારીઓ પર ઢોરાશે કેમ કે આજે કંથારપુરા વડ નીચેથી લારી હટાવવા માટે પોલીસ દ્વારા વેપારીઓને જણાવી દેવામાં આવ્યું છે જેથી આ ગામના નાના વેપારીઓ હવે ક્યાં જઈ વેપાર કરે તે સ્થિતિ થઇ છે.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.