આજ રોજ ચોરવાડ નિવાસી અનેક સેવા કાર્ય મા આહુતિ આપતા એવા પ્રવિણભાઇ રાઠોડ અને લલિત ભાઈ રાઠોડ અને પરિવાર દ્વારા દ્રારકા ના જગત મંદિર ઉપર 52 ગજ ની ધ્વજારોહણ કરવામાં આવી છે.
જય દ્વારકાધીશ
આજ રોજ ચોરવાડ નિવાસી અનેક સેવા કાર્ય મા આહુતિ આપતા એવા પ્રવિણભાઇ રાઠોડ અને લલિત ભાઈ રાઠોડ અને પરિવાર દ્વારા દ્રારકા ના જગત મંદિર ઉપર 52 ગજ ની ધ્વજારોહણ કરવામાં આવી છે.
ભગવાન દ્વારકાધીશના મંદિર ઉપર રોજ ધ્વજા રોહણ થાય છે, આજ ની ધ્વજા ના યજમાન પ્રવિણભાઇ રાઠોડ અને લલિત ભાઈ રાઠોડ ને પરિવાર રહ્યા છે.
ધર્મ કાર્ય મા જય ભુરિબેન મિત્ર મંડળ અને રાઠોડ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ નું સુંદર આયોજન કરી ભગવાન શ્રીકૃષ્ણ ધર્મ છત્ર ની અનેક જાકી ના દર્શન કરાવ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં ભક્તજનો એ કથામૃત નું રસપાન કરાવ્યું છે.
આમ આ રાઠોડ પરિવાર હરહંમેશ આવી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ મા મોખરે રહીં સેવા યજ્ઞ મા આહૂતિ આપી રહ્યા છે.
આજ ના શુભ દિવસે
આજ ની ધ્વજા પોસ વદ સાતમ ને મંગળવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ધ્વજા રોહણ કરી ને પ્રવિણભાઇ રાઠોડ દ્વારા ગામ,સમાજ અને મિત્રો ના સુખ સમૃદ્ધિ અને સારા આરોગ્ય અને ભકિત ભાવ અને ધર્મ સંસ્કાર કાયમ વહેતા રહે એવી પ્રવિણભાઇ દ્વારા પ્રાથના કરી છે.
પ્રવિણભાઇ રાઠોડ નેં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ને ભુદેવો પાસે થી આશિર્વાદ લીધા છે બધા ના કલ્યાણ અર્થે પ્રાથાના કરી છે.
દ્વારકાધીશ ના જગત મંદિર ઉપર રોહણ કરી ગામ અને પરિવાર ના કલ્યાણ અર્થે વંદે જગત ગુરુ શ્રી કૃષ્ણ ના ચરણોમાં પ્રાર્થના કરી છે.
જય ગૌ માતા જય દ્વારકાધીશ
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે
