વિસાવદર અસ્થિ બેંક દ્વારા અસ્થિપૂજન નો કાર્યક્રમયોજાયો - At This Time

વિસાવદર અસ્થિ બેંક દ્વારા અસ્થિપૂજન નો કાર્યક્રમયોજાયો


વિસાવદર અસ્થિ બેંક દ્વારા અસ્થિપૂજન નો કાર્યક્રમપૂર્ણમાણસનો અંતિમ પથ મોક્ષ ધામ થઈને પંચમહાભૂતમાં વિલીન થઈ જવું આજ દરેક જીવ માત્રને લાગુ પડે છે , વિસાવદરમાં અસ્થિ બેંક ના સંચાલક જીતુ પરી ભોલેનાથ તથા તેમના શુભ મિત્રો દ્વારા બગસરા અસ્થિ બેંક ના સહકારથી ચાલે છે તેમાં કુલ....108 અશ્થિ ઍકત્રિતિ થયૅલ , પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને શાંતિ પાઠ થી કાર્યક્રમની શરૂઆત કરતા બ્રહ્માકુમારી મનીશા દીદી એ મૃત્યુ પછી છૅ દૅહછે તે પંચમહાભૂતમાં વિલન થઈ જાય છે અને રહ્યા માત્ર તેમના સત્કાર્ય જો કરેલ હોય તો તેની સુવાસ અને સંભારણા ત્યારબાદ વિસાવદરના વિદ્વાન ગોર દાદા શ્રી ભુપતભાઈ મહેતા દ્વારા ગંગાજળ અબીલ ગુલાલ ફૂલ અને ચોખા દ્વારા પૂજન કરી બગસરા થી પધારેલા હસ્તી બેંકના સંચાલક શ્રી દીપકભાઈ પંડ્યા લખુભાઇ કુંડળીયા જગુભાઈ કોટીલા મહેશભાઈડોબરયા દીપક બાપુ ઘોડા સણ પ્રફુલ બાપુ કાંગસિયા ભીખુભાઈ કતપરા પિયુ હરખાણી કૌશિક પાનસુરીયા ગૌતમ માંગરોળીયા હિરેન માંગરોળીયા હિરેન મકવાણા રમણીકભાઈ દુધાત સુરેશ સાદરાણી ઑને અસ્થિ કુંભમાં અર્પણ કરેલ હતો અને અસ્થિ કુંભ હરિદ્વાર ગંગાઘાટમાં પૂજન બાદ વિસર્જન કરવામાં આવશે આ કાર્યને સફળ બનાવવા માટે અશ્થિ બેંક વિસાવદરના સભ્યશ્રીઓ ઍ સુધીરભાઈ ચૌહાણ સમીરસૈયાગોર કેતુલ કાનાબાર હિરેન કોટક કૌશિક રાદડિયા રાજીવ વાઘેલા જયદેવ ભટ્ટ પાર્થ સોલંકીહાજર રહીને ભાવ સભર કાર્ય પૂર્ણ કરેલ હતૉ
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.