NEET એક્ઝામ ફરી લેવાશે કે નહીં?:CJIએ કહ્યું- આરોપીઓના નિવેદનો અલગ-અલગ છે; ટ્રાન્સપોર્ટેશન નહીં, સ્ટ્રોંગ રૂમમાંથી પેપર લીક થયું
સુપ્રીમ કોર્ટમાં આજે નીટ વિવાદને લઇને 40 અરજી પર સુનાવણી થઈ રહી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ નીટ સાથે જોડાયેલાં બધા જ મામલાઓની સુનાવણી કરી રહી છે. બેન્ચ નીટ રી-એક્ઝામ પર નિર્ણય સંભળાવી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.