અટલ સરોવરે મળી સ્ટેન્ડિંગની બેઠક, 45 કરોડના કામોને મંજૂરી
પીવાના પાણીની નવી લાઈન નાખવા માટે 10 કરોડ રૂપિયા ખર્ચાશે
2004થી રોટરીને અપાયેલો હોલ ઊંચી ફી બદલ પરત લઈ લેવાયો
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મંગળવારે અટલ સરોવરે મળી હતી. જેમાં 45.55 કરોડ રૂપિયાના કામોને મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત સાગઠિયા અને ખેર સામે ફોજદારી કાર્યવાહી કરવાની મંજૂરી પણ અપાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.