ધોળકા ની મફલીપુર પ્રા. શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

ધોળકા ની મફલીપુર પ્રા. શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી


અમદાવાદ જીલ્લા ના ધોળકા ની મફલીપુર પ્રા. શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

28 મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને દ્રષ્ટિકોણ કેળવાય તે હેતુસર આચાર્યશ્રી બળદેવભાઈ ઝાલા અને વિજ્ઞાન શિક્ષક શ્રી બીજલબેન ગાંધીના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વિવિધ મોડેલ્સ અને પ્રયોગો શાળાના બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરી તેનું પ્રદર્શન રાખવામાં આવ્યું. બાળકોએ ખૂબ જ ઉત્સાહ અને રસપૂર્વક રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image