એક ફોન માનવતા માટે. - At This Time

એક ફોન માનવતા માટે.


આણંદમાં કરૂણા એમ્બ્યુલન્સની ટીમે રખડતાં પશુને પ્રસુતિની પીડામાંથી મુક્તિ અપાવી
અબોલ જીવોને ઇજા કે બિમારીમાં તત્કાલ સારવાર ઉપલબ્ધ કરાવવા ગુજરાત રાજ્ય પશુ પાલન વિભાગ અને પશુની આરોગ્ય સંજીવની ગણાતી EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંકલન દ્વારા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 સેવા સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. આ કરૂણા એમ્બ્યુલન્સ ની ટીમે આણંદમાં એક બિનમાલિકીની કુતરીની સારવાર કરી, તેને પ્રસુતિની પીડામાંથી મુક્તિ અપાવી છે.
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આ સેવા ખરેખર અદભૂત અને સરાહનીય કાર્ય છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image