દુબઈ ના પ્રેમી ને વડોદરા પોલીસ નું તેડું. - At This Time

દુબઈ ના પ્રેમી ને વડોદરા પોલીસ નું તેડું.


પુત્રીની હત્યાનો પ્રયાસ કરનાર માતાના દુબઇના પ્રેમીને પોલીસનું તેડું હુમલાના બનાવમાં કેન્દ્રમાં રહેલો દુબઇનો રાહુલ પોલીસ માટે મહત્વનું પાત્ર બની ગયો પ્રેમી સાથે ૧૩ વર્ષીય પુત્રી વાત કરતી હોવાની શંકા રાખી માતાએ ખૂની હુમલો કર્યો હતો . માતા - પુત્રીના એકજ યુવક સાથે સબંધ હોવાની શંકાએ એ પરિવાર વિખેરી નાખ્યો . દુબઈ ના યુવકની પૂછપરછ બાદ થઈ શકે છે મોટો ખુલાસો .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.