પૂર્વ મેયર હિતેશ મકવાણા અધ્યક્ષ સ્થાને ગાંધીનગર મહાનગરપાલિકા દક્ષિણ ઝોન વોર્ડ નંબર -8 ની સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ - At This Time

પૂર્વ મેયર હિતેશ મકવાણા અધ્યક્ષ સ્થાને ગાંધીનગર મહાનગરપાલિકા દક્ષિણ ઝોન વોર્ડ નંબર -8 ની સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ


( હર્ષદ ચૌહાણ દ્વારા)
પૂર્વ મેયર હિતેશ મકવાણા અધ્યક્ષ સ્થાને ગાંધીનગર મહાનગરપાલિકા દક્ષિણ ઝોન વોર્ડ નંબર -8 ની સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત રહી કોર્પોરેટરઓની રજુઆત તેમજ નગરજનો ને લગતી સમસ્યાઓ ની ચર્ચા કરવામાં આવી હતી અને દરેક પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.