બાલાસિનોરમાં મોહરમ નિમિત્તે ભવ્ય તાજિયા ઝુલુસ નીકળ્યાં હતા. - At This Time

બાલાસિનોરમાં મોહરમ નિમિત્તે ભવ્ય તાજિયા ઝુલુસ નીકળ્યાં હતા.


ચાંદીના ,ઝુલા વાળા,માચીસ વાળા, કાજુ-બિસ્કિટના તાજીયા બાલાસિનોરના કીરકીટવાડા, કસ્બા મહોલ્લો, કાજીવાડા, પઠાણવાડા, કાલુપુર વગેરે વિસ્તારમાંથી તાજીયા ઝુલુસ નીકળ્યાં હતા. આ તાજિયા ઝુલુસ નગરના જાહેર માર્ગો પર ફરીને સુદર્શન તળાવે પહોંચીને તાજિયા ઠંડા પાડયાં હતા.

બાલાસિનોર નગર માં તાજીયાના જુલુસ દરમિયાન કોઈ પણ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી મહિસાગર જિલ્લા પોલીસ દ્વારા ખડેપગે રહી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ડીવાયએસપી કમલેશ વસાવા,પીઆઇ અનશુમન નિનામા, પીઆઈ અમિત બી દેવધા,પીઆઇ વી.ડી.ધોરડા પીએસઆઈ, સહિત બાલાસિનોર પોલીસ સ્ટાફ, બહાર થી આવેલ પોલીસ સ્ટાફ સહિત હોમ ગાર્ડ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image