રાજકોટ CPએ પોલીસ કર્મીઓને ખખડાવ્યા રાજકોટ CP એ કહ્યું કે આપણે જ હેલ્મેટનું પાલન નહીં કરીએ તો બીજા શું કરશે
રાજકોટ માં રેલી દરમ્યાન પોલીસ કમિશ્નર દ્વારા અધિકારીઓને કહ્યું આપણે જ હેલ્મેટ ના નિયમો નું પાલન નહિ કરીએ તો કેમ ચાલશે ? અધિકારીઓ ને પહેલાજ ચેક કરી લેવા કરી ટકોર
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.