ચિતલ વિદ્યા ભારતી ટ્રસ્ટ આયોજિત ૧૧૨ મો નેત્રયજ્ઞ યોજાયો ૫૪ દર્દીઓ ને વિનામૂલ્યે નેત્રમણી ના ઓપ્રેશન
ચિતલ વિદ્યા ભારતી ટ્રસ્ટ આયોજિત ૧૧૨ મો નેત્રયજ્ઞ યોજાયો
૫૪ દર્દીઓ ને વિનામૂલ્યે નેત્રમણી ના ઓપ્રેશન
ચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને સંતશ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રાકોળિયા દવે પરિવાર કુળદેવી ટ્રસ્ટ ના સહયોગ થી ૧૧૨ મોં નેત્ર નિદાન કેમ્પ યોજાયો પ્રકૃતિ પ્રેમી હિતેશભાઈ દવે ના પ્રમુખ સ્થાને યોજાયેલ સેવાયજ્ઞ નું ઉદ્ઘાટન ટ્રસ્ટ ના ટ્રસ્ટી અનિરુધ્ધભાઈ દવે ના વરદહસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે જે. ડી .દવે,પંડ્યા ,અગ્રણી ઉદ્યોગ પતિ લાલભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, રંજનબેન બાબરીયા વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રખડ અધ્યક્ષ રમેશભાઈ સોરઠિયા ખાસ હાજર રહેલ કેમ્પ માં ૧૧૬ દર્દીઓ એ લાભ લીધેલ જેમાંથી ૫૪ દર્દીઓ ને મોતિયા ના ઓપરેશન કરવા રાજકોટ લઈ જવા માં આવ્યા હતા કાર્યકમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા અને સ્વાગત પ્રવચન બિપીનભાઈ દવે કરેલ આ શિબિરને સફળ બનાવવા માટે નેત્ર નિદાન કેમ્પ કમિટીના સંયોજક દિનેશભાઈ મેસિયા,બિપીનભાઈ દવે, ઉકાભાઈ દેસાઈ , સુરેશ ભાઈ ડોડીયા,સવજીભાઈ વાઘેલા રામજીભાઈ અસલાલીયા,બકુલભાઈ ભીમાણી ,ખોડભાઈ ધંધુકિયા, છગનભાઈ કાછડીયા ,જીતુભાઈ વાઘેલા , વગેરે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.