માય ઓન હાઇસ્કુલ હિંમતનગર માં રોજગાર સેમિનાર યોજાયો.
માય ઓન હાઇસ્કુલ હિંમતનગર માં રોજગાર સેમિનાર યોજાયો.
માય ઓન હાઇસ્કુલ હિંમતનગરમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે રોજગાર સેમીનાર યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓની ધોરણ 12 પછી હોટલ મેનેજમેન્ટ ,એર હોસ્ટેસ ટ્રેની,એર પોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્રમાં રોજગારની વિશાળ તકો રહેલી છે. તે અંગે પનાચે એકેડેમી અમદાવાદના પ્રોગ્રામ ઓફિસર તથા કેમ્પસ ઓફિસર દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના આચાર્ય સૂર્યકાંતભાઈ પટેલ ઈંગ્લીશ ટીચર પ્રજ્ઞાબેન ઇકોનોમી ટીચર રમીલાબેન પટેલ ફિલોસોફી ટીચર બ્રિજલબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
