વડીયા પંથકમાં સતત ધોધમાર વરસાદથી સૂરવો ડેમ ફરી આજે વોરફલોર થયો વડીયા સુરવો ડેમના ત્રણ દરવાજા ત્રણ ત્રણ ફૂટ ખોલવાની તંત્રને ફરજ પડી હતી - At This Time

વડીયા પંથકમાં સતત ધોધમાર વરસાદથી સૂરવો ડેમ ફરી આજે વોરફલોર થયો વડીયા સુરવો ડેમના ત્રણ દરવાજા ત્રણ ત્રણ ફૂટ ખોલવાની તંત્રને ફરજ પડી હતી


વડીયા પંથકમાં સતત ધોધમાર વરસાદથી સૂરવો ડેમ ફરી આજે વોરફલોર થયો વડીયા સુરવો ડેમના ત્રણ દરવાજા ત્રણ ત્રણ ફૂટ ખોલવાની તંત્રને ફરજ પડી હતી

બપોરે બે વાગ્યાથી સાંજ સુધી ત્રણ દરવાજા ખુલ્લા રાખવા પડ્યા

વરસાદી માહોલ થી સ્થાનિક વ્યવસ્થાતંત્ર સત્તત એલર્ટ મોડ પર રહેવા મજબૂર

વડિયા

વડીયા તાલુકાના ઢુઢીયા પીપળીયા ગામે આપ ફાટ્યું માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો. વડીયામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે
વડિયા તાલુકાના ઢુઢીયા પીપળીયા ગામે જો વરસાદે ખમૈયા નો કર્યા હોત તો સમગ્ર ગામમાં પાણી ધુસી જવાની દેહશત જોવા મળી રહી હતી ઢુઢીયા પીપળીયા ગામની નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું પરંતુ વરસાદે વિરામ લેતાં પાણી ઓસર્યા હતા
વડિયા પંથકમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદને કારણે લોકો અને ખેડૂતો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વડિયા તાલુકામાં પડ્યો છે ત્યારે હવે ખમૈયા કરે તેવી પ્રાથના પણ લોકો કરી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.