બોટાદ શહેરની હિમાં પરમાર ભાવનગર ખાતે નવરાત્રી મહોત્સવ ને લઈ રાસોસ્તવ નું આયોજન કરવામાં આવેલ તેમાં પ્રથમ નંબર મેળવ્યો
(ચેતન ચૌહાણ દ્વારા)
6 ઓક્ટોબર 2024, રવિવારના ચોથા નોરતે રાસેશ્વર શ્રી છબીલાજી પ્રભુના પાટોત્સવ નિમિતે નવવિલાસ રાસોત્સવનું આયોજન ભાવનગર નંદાલય હવેલી ખાતે સમગ્ર વૈષ્ણવ સમાજની બહેનો માટે કરવામાં આવ્યું હતું. જેમાં સતત બીજા વર્ષે પણ બોટાદની હિમા પરમાર પ્રથમ નંબર મેળવતા વલ્લભકુલના પૂજ્ય ગોસ્વામી શ્રી ૧૦૮ શ્રીઆનંદ બાવાશ્રીના શ્રીહસ્તે પુરસ્કાર અને આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
