રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને કપાસની મબલખ આવક.
રાજકોટ માર્કેટીંગ યાર્ડ મગફળી અને કપાસથી ઉભરાયું, માર્કેટિંગ યાર્ડ ચેરમેન જયેશ બોઘરાએ ઉતારાઈની વ્યવસ્થા કરી, માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 35000 ગુણી તથા કપાસની 1000 ભારીની આવક નોંધાઈ.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.