જસદણ વિંછીયા પંથકનું વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવને હનુમાનજીનો શણગાર
જસદણ વીંછીયા પંથકમા આવેલ દેશભરના લાખો ભાવિકોના મુખ્ય આસ્થાનું કેન્દ્ર શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને શનિવારની પુર્વ સંધ્યાએ પુજારી હસમુખભાઈ જોષીએ બજરંગબલીનો શણગાર કરતાં હજજારો ભાવિકોએ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી અત્રેના ઘેલાં સોમનાથ મહાદેવને નમન કરવાં પવિત્ર શ્રાવણ માસમાં દેશ વિદેશના આસ્થાળુઓની ભારે ભીડ રહે છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.