વિસાવદરની શ્રી માધવક્રેડિટકો ઓપરેટીવ સોસાયટી ની સાધારણ સભાં મળી - At This Time

વિસાવદરની શ્રી માધવક્રેડિટકો ઓપરેટીવ સોસાયટી ની સાધારણ સભાં મળી


વિસાવદરની શ્રી માધવક્રેડિટકો ઓપરેટીવ સોસાયટી ની સાધારણ સભાં મળીવિસાવદર ખાતેચાલતી માધવક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી ની વાર્ષિક સાધારણ સભાંમળી જે સાધારણ સભામાંવિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ ના મુકુંદ સ્વામી તેમજ જૂનાગઢ માધવ ક્રેડિટ સોસાયટી ના ચેરમેન ઊંન્ડ કટ મેનેજીંગ ડિરેક્ટર જેબી રાવલ પૂર્વ એમડી હર્ષદમઁકોડી વિસાવદર બ્રાન્ચ માંથી ચેરમેન વિપુલ વેકરીયાવાયસચેરમેન રમણીક દુધાત્રા સોસાયટી ના બોર્ડ ઓફ ડિરેક્ટર તેમજ સભાસદ હાજર રહેલ ત્યારે સોસાયટી ના મેનેજર દ્વારા ક્રેડિટસોસાયટી નો વાર્ષિક અહેવાલ રજૂકરેલ અને સોસાયટી ની સેવાલક્ષી કાર્ય ની જાણકારી આપીહતી ત્યારેક્રેડિટ સોસાયટીદ્વારા વિસાવદર ના તમામ ઇલેક્ટ્રિક તેમજ પ્રેસમીડિયા ના તમામ પત્રકરોનું સન્માન કરવામાં આવેલ હતું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.