હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે રિફા ઈકોનિક ફિલ્મ એવોર્ડ શો યોજાયો. - At This Time

હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે રિફા ઈકોનિક ફિલ્મ એવોર્ડ શો યોજાયો.


રાજકોટ જિલ્લા ના આંગણે હેમુ ગઢવી હોલ ખાતે રિફા ઈકોનિક ફિલ્મ એવોર્ડ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સાયલા તાલુકાના જબાજ પત્રકાર જેસીંગભાઇ સારોલા ને શીલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા.
પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા એવા પત્રકાર અને રિપોર્ટર ને ચોથો સ્તંભ ગણવામાં આવતો હોય છે જેમા સાયલા તાલુકાના પત્રકાર જેસીંગભાઇ સારોલા સમાજ માં અને
મિડિયા ક્ષેત્રમાં નામના ધરાવે છે. જેસીંગભાઈ નિડરતા પુર્વક અને બેધડક કામગીરી કરે છે જેઓ દૈનિક અખબાર જેવા કે વાત્સલ્ય સમાચારમાં, એટ ધીસ ટાઈમ ન્યુઝ,ઝાલાવાડ ની વાત, તેમજ ટીવી ચેનલ માં કામગીરી બજાવી રહ્યા છે.જેમા હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે રિફા ઈકોનિક ફિલ્મ અવોર્ડ નાં કાર્યક્રમાં નિર્માતા, પ્રદીપ ચુરીવાલ દિગ્દર્શક ,સાબીર શેખ.લાઇન પ્રોડ્યુસર ,પ્રસેનજિત ચક્રવર્તી (પ્રિયમ).કલાકાર,અખિલેશ વર્મા બ્રતતી ગાંગુલી સાહબાઝ ખાન.એહશાન ખાન.અમૃત દુજારી મુસ્તાક ખાન.રાજમુરાદ.અલી ખાન રાકેશ પુજારા.અનિલ નાગરથ,ઠાર ફિલ્મ બોમ્બે થી પધારેલ પુરી ટીમ અને નામી અનામી કલાકારો, સંગીતકારો, ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યુસર,તેમજ પત્રકાર અને રિપોર્ટર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવી મીડિયા કર્મી નો આભાર વ્યક્ત કરતા જયપાલસિંહ ઝાલા અને વર્ષાબેન પરમારે ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા, સાયલા
બિઝનેસ પાર્ટનર,,રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.