તલોદ તાલુકાના ખેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો - At This Time

તલોદ તાલુકાના ખેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો


*તલોદ તાલુકાના ખેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ તાલુકાના ખરોલ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જી સી એસ મેડીકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ચામુંડા ના સૌજન્યથી ચામડી અને હાડકાના રોગો તેમજ આંખના રોગો નો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં કુલ ૧૪૫ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં સારવાર તેમજ દવાઓ પણ જીસીએસ હોસ્પિટલ તરફથી આપવામાં આવી હતી આ કેમ્પનું સુંદર આયોજન ગામના સરપંચ રાજેશભાઈ પટેલ તેમજ સેવા સહકારી મંડળીના ચેરમેન દિલીપભાઈ પટેલે સુંદર સહયોગ આપ્યો હતો.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.