મહિસાગર : કડાણા તાલુકાના ઘોડિયાર નદીનાથ મહાદેવ નાં મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાના ઘોડિયાર નદીનાથ મહાદેવ નાં મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
ઘોડિયાર નદીનાથ મહાદેવના મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવ ની ઉજવણી ધાધૂમથી કરવામાં આવી હતી આજે સવારથી અહીં ભજન કરી કૃષ્ણ ભગવાન ની પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ મોડી સાંજે જન્માષ્ટમી મહોત્સવ નાં ભાગ રૂપે કૃષ્ણ જન્મ અને મટકી ફોડ જેવાં કાર્યક્રમો પણ કરવામાં આવ્યાં હતાં
અહીં દિવસ દરમિયાન ભકતો પણ મોટી સંખ્યામાં આવી દર્શન નો લહાવો લેતા જોવા મળ્યાં હતા.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.