એપીએમસી મહુવા યાર્ડના ચેરમેન ગબરુભાઈ કામળિયા દ્વારા ટેકાના ભાવે કપાસ ખરીદીમાં છૂટછાટ આપ તેના માટે સેન્ટર ઇન્ચાર્જને પત્ર લખી અરજી કરી.
એપીએમસી મહુવા યાર્ડના ચેરમેન ગબરુભાઈ કામળિયા દ્વારા ટેકાના ભાવે કપાસ ખરીદીમાં છૂટછાટ આપ તેના માટે સેન્ટર ઇન્ચાર્જને પત્ર લખી અરજી કરી.
ટેકાના ભાવે કપાસની થતી ખરીદી બાબતે મહુવા વિસ્તારમાં કપાસનો વાવેતર અને ઉત્પાદન ઘણું ઓછું થયેલ છે ત્યારે ક્વોલિટી બાબતે પણ તેમાં રૂ નો ઉતારો થોડો ઓછો એસ એ છે એટલે કપાસનો ઉતારો 31 થી 32 જેવો જણાય છે કપાસના ઉતારામાં છૂટછાટ રાખી કપાસની ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતો વતી મહુવા સેન્ટર ઇન્ચાર્જને માર્કેટ યાર્ડ ચેરમેન ગબરુભાઈ કામળિયા દ્વારા અરજી કરવામાં આવી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.