સાયલા,રાજકોટ નેશનલ હાઇવે પર ઢેઢુકી ગામ પાસે બનેલા ટોલનાકા માં ભ્રષ્ટાચાર.
રાજકોટ નેશનલ હાઇવે પર ઢેઢુકી ગામ પાસે બનેલા ટોલનાકા માં ભ્રષ્ટાચાર.
સાયલા તાલુકાના ઢેઢુકી ગામ પાસે ટોલનાકાનુ ઉદ્ઘાટન પહેલાં જ મોટો ભ્રષ્ટાચાર.
સાયલા પત્રકાર જેસીંગભાઇ તથા રમેશભાઇ મેરે વિડીયો વાયરલ કરી જવાબદાર અધિકારીઓ સામે ધ્યાન દોરવા સરકારને કરી નમ્ર અપીલ.
માલ હલકી ગુણવત્તા ને લઈને તથા પાયાવગર ચણતર કરવામાં આવતાં લોકોમાં અનેક સવાલો.
તંત્ર સામે અનેક કામગીરીના સવાલ ઉઠ્યા
કરોડો રૂપિયાના પ્રજા પાસે ટેક્સ ઉઘરાવવાના ટોલનાકા માં પણ ભ્રષ્ટાચાર.
રાજકોટ નેશનલ હાઈવે પર સાયલા તાલુકાના ઢેઢુકી ગામ પાસે ટોલનાકાનુ ટોયલેટ માં પાયા વગરની ચણતર કરવામાં આવતાં અચાનક બેસી ગયુ હતું જે દ્રશ્યો નજરે પડે છે. લોકોમાં અનેક સવાલો થઈ રહ્યા છે કે નેશનલ હાઈવે પર બનેલા ટોયલેટ શું કોઈ અધિકારીને ધ્યાનમાં આવતું નહીં હોય ?
આ ઘટના અંગે રમેશભાઈ મેરે તથા સાયલા પત્રકાર જેસીંગભાઇ સારોલા બંને નીકળતા નજરે પડતા આ ટોયલેટ ના આ વિડીયો સરકાર સમક્ષ સુધી પહોંચે તેમજ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે માટે વાયરલ કર્યા હતા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.