રાજુલા શહેરના આ પાર્ટી પ્લોટ માં બહેનો માટે પ્રવેશ ફ્રી - At This Time

રાજુલા શહેરના આ પાર્ટી પ્લોટ માં બહેનો માટે પ્રવેશ ફ્રી


રાજુલા માં ગરબા રમતા બહેનો માટે ખુશ ખબર રાજુલા શહેરમાં જૂનું અને જાણીતું નામ એટલે જય માતાજી પાર્ટી પ્લોટ આજથી એટલે પ્રથમ નોરતાથી આ પાર્ટી પ્લોટ માં શરૂ થવા જઈ રહેલ છે ત્યારે આ પાર્ટી પ્લોટ માં રાસ ગરબા માટે બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે સર્વે સમાજના બહેનો માટે તદ્દન મફત ફ્રી પાસ આ પાર્ટી પ્લોટ આવતીકાલથી પ્રથમ નવરાત્રિના દિવસથી શરૂ કરવા જઈ રહ્યા હોય ત્યારે અત્યારે તડામાર તૈયારીઓ શરૂ


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.