હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ - At This Time

હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ


એકમ મણ (૨૦કિલો)

કપાસ. ૧૨૦૦-૧૬૩૯ (૨૪૨૪૮)
જીરૂ. ૪૪૦૦-૫૦૦૦ (૪૩૯૧)
વરીયાળી. ૧૦૦૦-૧૩૩૦ (૧૧૯૦)
એરંડા. ૧૨૫૦-૧૩૦૦ (૩૭૫)
ઘઉં. ૪૫૦-૫૮૫ (૩૭૫)
તલ. ૨૦૦૦-૨૫૧૫ (૫૪૪૦)
કાળાતલ. ૨૯૨૦-૩૧૭૦ (૪૪૦)
બાજરો. ૩૫૦-૪૧૬ (૧૫)
ઘાણા. ૧૦૨૫-૧૫૫૧ (૧૧૪૫)
મગફળી.૯૦૧-૧૪૦૦ (૨૧૬૪૮)
ગવાર. ૯૦૦-૧૦૨૭ (૧૭૦)

મગફળીની આવક સવારે પાંચ વાગ્યે ટોકન મુજબ ક્રમાનુસાર *૨૫૦ વાહન જ લેવામાં આવશે...

કોઈ પણ સંજોગોમાં ૨૫૦ થી વધારે વાહન લઇ શકાય એવું શક્ય નથી.

જેથી ૨૫૦ વાહન બાદના વાહનો બીજા દિવસે જ સવારે ૫.૦૦ વાગે લેવામાં આવશે જે બાબત તમામ ખેડૂત મિત્રોએ ધ્યાને લઇને એ મુજબ જ મગફળી લઇને આવવા વિનંતી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image