જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના આશ્રિત બળદ માટે સુરત ના વિવિધ વિસ્તારો પુણ્યોત્સવ સતત ખડેપગે સેવારત સ્વંયમ સેવી ઓનું વંદનીય પરમાર્થ
જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના આશ્રિત બળદ માટે સુરત ના વિવિધ વિસ્તારો પુણ્યોત્સવ સતત ખડેપગે સેવારત સ્વંયમ સેવી ઓનું વંદનીય પરમાર્થ
દામનગર શહેર માં જીવદયા નદી સેવા ટ્રસ્ટ માં આશ્રિત બળદો માટે સુરત શહેર ના વિવિધ વિસ્તારો માં સંસ્થા સ્વંયમ સેવી ઓ દ્વારા "મરું પણ માંગુ નહિ પણ પરમાર્થ માટે મને માંગતા ના આવે ના લાજ" ની યુક્તિ એ ગરીબ થી લઈ તવંગર નાના તરુણ થી લઈ વડીલો એ આ સેવા યજ્ઞ માટે સ્ટોલ ઉપર દિવસ દરમ્યાન સતત ખડેપગે રહી સેવા આપી પુણ્યોત્સવ ડાબા હાથ ના દાન જાણ જમણા હાથ ને નહિ પુણ્ય કાર્ય ના પરમ સુખ માની ઉદાર સખાવત કરતા દાતા પરિવારો નો એક રૂપિયો હોય કે મોટી રકમ ફૂલ નહિ તો પાંખડી રૂપે અબોલ જીવો માટે એક રૂપિયા ના દાન ના ખર્ચ થી સવા રૂપિયો વળતર મેળવતી નીસ્વાર્થ સેવા જોવા મળી દામનગર જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા પરમાર્થ ના પાવન પર્વ મકરસકાંતિ એ કતારગામ વરાછા સહિત ના સ્ટોલ ઉપર દાન સ્વીકાર્યું હતું આ સેવા યજ્ઞ માં જીવદયા નદી સેવા ટ્રસ્ટ ના મોભી ભગવનભાઈ નારોલા ધીરૂભાઇ પી નારોલા ભરતભાઇ ડોબરીયા મનુભાઈ સિદ્ધપરા વિનુભાઈ આસોદરિયા ચંદુભાઈ આસોદરિયા ખીમજીભાઈ નારોલા ધીરૂભાઇ જાડા સંજયભાઈ બુધેલીયા રાજન નારોલા જતીન નારોલા સહિત દામનગર શહેર ના હાલ સુરત સ્થિત અસંખ્ય નામી અનામી સ્વંયમ સેવી ઓએ જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના સ્ટોલ ઉપર સતત ખડેપગે સેવા બજાવી અબોલ જીવો માટે આશીર્વાદ રૂપ કાર્ય કર્યું છે જીવન અંજલિ થજો અંજલિ ભુખ્યા કાજે ભોજન યરસ્યા નું થજો નીર દિન દુખિયા ના આશું લહો તા અંતર ના ધરશો નો સુંદર સદેશ આપ્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.