જસદણમાં મોબાઈલ ફોનના બે વેપારી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો - At This Time

જસદણમાં મોબાઈલ ફોનના બે વેપારી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો


જસદણ જુના બસ સ્ટેશને જે ટી ચેમ્બર નીચેના માળે આવેલ સ્ટાર મોબાઇલ અને મીરા મોબાઇલ નામની શોપમાં રૂરલ એસઓજી એ ચેકીંગ કરતા જુના મોબાઇલ ફોન વેચાણ તથા સીમકાર્ડનું રજીસ્ટર ના નિભાવતા દુકાનદારો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઈ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.