વડનગર એસ ટી ડેપો દ્વારા જાસ્કા ગામ માં નવીન બસ સેવા ચાલુ કરી
આજરોજ વડનગર એસટી ડેપો દ્વારા જાસ્કા ગામની વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોની લાગણી અને માંગણીને ધ્યાને રાખી નવીન બસ સેવા ચાલુ કરેલ છે જે બદલ ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.