ચાર દિવસ માટે આટકોટની કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હરસ-મસાના રોગોનું ફ્રી નિદાન કેમ્પ ચાલશે : આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તેવો ડૉ. ભરત બોઘરા દ્વારા અનુરોધ - At This Time

ચાર દિવસ માટે આટકોટની કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હરસ-મસાના રોગોનું ફ્રી નિદાન કેમ્પ ચાલશે : આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તેવો ડૉ. ભરત બોઘરા દ્વારા અનુરોધ


શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા 22 મે 2024 થી 25 મે 2024 સુધી હરસ, મસાના રોગો માટેનું ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સવારે સમય 9:30 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી અને સાંજે 04:00 વાગ્યાથી 07 વાગ્યા સુધી રહશે તેમજ સ્થળ છે કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આટકોટ. આ કેમ્પમાં દર્દીઓ વધુમાં વધુ લાભ લે તે માટે મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ભરત બોઘરાએ અનુરોધ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.